nnewsEgg

← back to Today

જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં દારૂ સાથે એક શખ્સ ઝડપાયો : વિદેશી દારૂ અને બીયરનો જથ્થો કબજે, અન્ય બે આરોપીઓ ફરાર

Read at Gujarat Samachar
1 source covering
In 3 bullets
All 1 source
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં દારૂ સાથે એક શખ્સ ઝડપાયો : વિદેશી દારૂ અને બીયરનો જથ્થો કબજે, અન્ય બે આરોપીઓ ફરાર

Jamnagar Police : જામનગર શહેરના સીટી "બી" ડિવિઝન વિસ્તારમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન પટેલ કોલોની શેરી નં. 9 પાસે જાહેરમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ અને વહન કરવામાં આવતો હોવાની માહિતીના આધારે દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન પ્રમોદસિંહ નિર્મળસિંહ ચાવડા નામના દારૂના ધંધાર્થીને ઝડપી પાડવામાં આવ્યો હતો, જ્યારે યશ રાવલ અને દિગ્વિજયસિંહ જાડેજા નામના બે આરોપીઓ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે સ્થળ પરથી પરમીટ વગર રાખવામાં આવેલ વિદેશી દારૂની બોટલો તથા બીયરના 30 ટીન મળી

Related coverage · follow the story
  1. જામનગરમાં વિશાલ પાર્ક વિસ્તારમાં રહેણાંક મકાન ઉપર દારૂ અંગે દરોડો : ઇંગ્લિશ દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

  2. જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સામે પોલીસની તવાઈ : 4 દરોડામાં દારૂનો જથ્થો ઝડપાયો, 4 શખ્સો સામે કાર્યવાહી

  3. જામનગરમાં IPL ક્રિકેટ સટ્ટાબાજીના બે જુદા-જુદા દરોડા : બે આરોપીઓ ઝડપાયા, 11થી વધુ શખ્સોની સંડોવણી સામે આવી

  4. જામનગરના સ્વામીનારાયણનગર વિસ્તારમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો : સર્વેલન્સ સ્ક્વોડની કાર્યવાહી

  5. જામનગર પંથકમાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરનાર 4 શખ્સો ઝડપાયા: જાહેરમાં છરી સાથે ફરી રહેલા ઇસમો સામે પોલીસની કાર્યવાહી

  6. જામનગર જિલ્લામાં દારૂ સામે પોલીસનો સપાટો : 4 અલગ-અલગ કાર્યવાહીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

Tags