MSUમાં એફવાયબીકોમની પ્રવેશ કાર્યવાહી વિવાદમાં, એન્ટ્રન્સ આપનાર 300થી વધુ વિદ્યાર્થીઓે ગેરહાજર દર્શાવાતા હોબાળો
Read at Gujarat Samachar- ●એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ પ્રક્રિયામાં સમસ્યાઓ આવી છે.
- ●એન્ટ્રન્સ પરીક્ષા આપનાર 300 થી વધુ વિદ્યાર્થીઓને ગેરહાજર દર્શાવાયા છે.
- ●વિદ્યાર્થી સંગઠનો અને વાલીઓ દ્વારા કોમર્સ ફેકલ્ટી ખાતે વિરોધ પ્રદર્શન કરાયું છે.
Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીની સૌથી મોટી કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશના પહેલા જ રાઉન્ડમાં સમસ્યાઓ સર્જાઈ છે. પ્રવેશ માટેની એન્ટ્રન્સ એક્ઝામ આપનારા 300 કરતા વધારે વિદ્યાર્થીઓને હવે ગેરહાજર દર્શાવવામાં આવ્યા હોવાના કારણે બે દિવસથી વિદ્યાર્થી સંગઠનો અને વાલીઓ કોમર્સ ફેકલ્ટી ખાતે હોબાળો મચાવી રહ્યા છે. બીજી તરફ કોમર્સ ફેકલ્ટીએ 6400 વિદ્યાર્થીઓનું મેરિટ લિસ્ટ બહાર પાડવા માટે કહ્યું હોવા છતા જીકાસ દ્વારા 4700 વિદ્યાર્થીઓનું જ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે.
યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ માટે 32300 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા
ગુજરાત યુનિવર્સિટીની મોટી પહેલ: અમદાવાદમાં શરૂ થશે દેશનું પ્રથમ આર્કિયોલોજી અને હોટલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ!
કોમર્સ ફેકલ્ટીની હાલત કોલ સેન્ટર જેવી 3700 વિદ્યાર્થીઓને ફોન કરવા પડયા
MSU કેમ્પસમાં 'નો-વ્હીકલ ડે' ના પગલે વાહનોની પાંખી હાજરી, વીસી કારની જગ્યાએ ટુ વ્હીલર પર આવ્યા
MSU કેમ્પસમાં 'નો-વ્હીકલ ડે' ના પગલે વાહનોની પાંખી હાજરી, વીસી કારની જગ્યાએ ટુ વ્હીલર પર આવ્યા
કોમર્સ ફેકલ્ટીએ પ્રવેશ માટે બીજા રાઉન્ડનું લિસ્ટ જાહેર કર્યું, 2300 વિદ્યાર્થીઓનો સમાવેશ