જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ દારૂના નશામાં ધૂત બનેલા પોતાના પતિને પકડાવ્યો
Read at Gujarat Samachar- ●જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર એક મહિલાએ પોતાના નશામાં ધૂત પતિને પોલીસને સોંપ્યો.
- ●પતિ દારૂના નશામાં ઘરે આવી ગાળો આપી ઝઘડો કરતો હતો.
- ●મહિલાએ પોલીસ મથક જઈ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.
Jamnagar : જામનગર શહેરના હીરજી મિસ્ત્રી રોડ વિસ્તારમાં એક અનોખી ઘટના સામે આવી છે, જેમાં એક મહિલાએ પોતાના જ પતિને દારૂના નશામાં ઘરે આવી ગાળો આપી ઝઘડો કરતાં પોલીસના હવાલે કરાવી દીધો હતો. એટલું જ નહીં, મહિલા પોલીસની જનરક્ષક વાહનમાં બેસીને પોલીસ મથકે પહોંચી હતી અને પોતાના પતિ વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ પણ નોંધાવી હતી. ફરિયાદ મુજબ, મોતી એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોરમાં રહેતી એક મહિલાના પતિ દીપેનભાઈ ધોડકિયા મધરાતે દારૂના નશામાં ઘરે આવ્યા હતા. નશાની હાલતમાં તેમણે પત્નીને ગાળો આપી ઝઘડો શરૂ કરતાં મહિલાએ રાત
જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સામે પોલીસની તવાઈ : 4 દરોડામાં દારૂનો જથ્થો ઝડપાયો, 4 શખ્સો સામે કાર્યવાહી
જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સામે પોલીસની તવાઈ : 4 દરોડામાં દારૂનો જથ્થો ઝડપાયો, 4 શખ્સો સામે કાર્યવાહી
જામનગરના ભીમવાસ વિસ્તારમાં પ્રેમ સંબંધના વિવાદમાં બે જૂથો વચ્ચે ધીંગાણું : સામસામી ફરિયાદો બાદ 7 શખ્સો સામે ગુન્હો નોંધાયો
જામનગરમાં રણજીતસાગર રોડ પર સગીર દીકરી સાથે ઝઘડો કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુવક સામે પોલીસ ફરિયાદ
જામનગરમાં અંધાશ્રમ નજીક મુંબઈ દવાબજાર કોલોનીમાં પત્નીની ફરિયાદ બાદ પતિ દારૂના નશામાં ઝડપાયો
જામનગરમાં રહેતી શિક્ષિકાએ પતિ સહિત 5 સાસરીયાઓ સામે માનસિક-શારીરિક ત્રાસ અને ધમકીની ફરિયાદ નોંધાવી