વડોદરામાં જુની અદાવતે ઝગડો થતાં કેટરિંગ સંચાલકનો યુવકે કાન કરડી ખાધો
Read at Gujarat Samachar- ●વડોદરા શહેરમાં જૂની અદાવતના કારણે ઝઘડો થયો.
- ●ત્રણ યુવકોએ કેટરિંગ સંચાલક અને તેના મિત્ર સાથે તકરાર કરી.
- ●એક યુવકે કેટરિંગ સંચાલકનો કાન કરડી ખાધો.
Vadodara Crime : વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ પરિવાર ચાર રસ્તે પાનના ગલ્લે બે મિત્રો ઊભા હતા ત્યારે જૂના ઝઘડાની અદાવતે આવેલા ત્રણ યુવકે કેટરિંગ સંચાલક અને તેના મિત્ર સાથે તકરાર કરી અશ્લીલ ગાળો દીધી હતી. અચાનક પાછળથી ધસી આવેલા એક યુવકે કેટરિંગ સંચાલક યુવકનો કાન કરડી ખાધો હોવાની ફરિયાદ નોંધાતા પાણીગેટ પોલીસે તપાસ હાથ ધરી હતી. વાઘોડિયા રોડ પર વૃંદાવન હાઇટ્સમાં રહેતા અને કેટરિંગનો વેપાર ધંધો કરતા દિપક હસમુખ વસાવા (ઉં.22) અને તેનો મિત્ર પ્રેમ કહાર ટુ વ્હીલર પર નીકળ્યા હતા. બરોડા ડેરી ન
વડોદરામાં ઉછીના રૂપિયાની ઉઘરાણી મામલે મિત્ર દ્વારા મિત્ર પર હુમલો
વડોદરા: 'તું ફોન મૂકી દે, અમારે બોલાચાલી થઈ છે...', પત્ની સાથેની છેલ્લી વાતચીતના કલાકોમાં જ પતિની હત્યા!
વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ ફરી શરૂ : રસ્તાને નડતરરૂપ આઠ વાહનો જપ્ત કર્યા
વડોદરામાં સ્કૂલ વર્ધી વાન ચલાવતા યુવક પર ધારીયા વડે હુમલો
વડોદરામાં ટ્રાફિકની સરળતા માટે ચાર રસ્તા પર મુકેલા "સ્પ્રિંગ કેટલ"નો પ્રયોગ નિષ્ફળ
વડોદરાના રાવપુરા ચાર રસ્તા પર યુવકો વચ્ચે દંડા વડે મારામારી, વીડિયો વાયરલ