આઠ બેંક ખાતામાં સાયબર ફ્રોડના રૂા.1.78 કરોડ જમા, નવની ધરપકડ
Read at Gujarat Samachar- ●રાજ્યભરમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ સાયબર ફ્રોડના ગુના દાખલ કરવામાં આવ્યા છે.
- ●પોલીસે સાયબર ફ્રોડ માટે બેંક ખાતા ભાડે આપનાર વ્યક્તિઓની ધરપકડ કરી છે.
- ●આરોપીઓએ મામૂલી રકમ લઈને પોતાના બેંક ખાતાઓ ભાડે આપ્યા હતા.
રૂા.5 હજારથી રૂા.10 હજાર લઇ બેંક ખાતા ભાડે આપ્યા હતા રાજ્યભરમાં ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ ગુના દાખલ કરવાનું શરૂ, રાજકોટ જિલ્લામાં આઠ ગુના નોંધાયા રાજકોટ: સાયબર ફ્રોડ માટે મામૂલી રકમ લઇ પોતાના બેંક ખાતા ભાડે આપનારાઓ વિરુદ્ધ રાજ્યભરમાં ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ગુના દાખલ થયા બાદ હવે બીજા તબક્કામાં પણ ગુના દાખલ કરાવવાનું શરૂ કરાયું છે.
સાયબર ક્રાઇમ પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો પેઢીમાં ખોટ જતાં આર્થિક ભીંસમાં આવી ગાંધીનગરના શખ્સને એકાઉન્ટ ભાડે આપ્યાની આરોપીની કબૂલાત રાજકોટ: સાયબર ફ્રોડ કરનારા મુખ્યત્વે પકડાતા નથી. આ સ્થિતિમાં પોલીસ જેમના બેંક ખાતા ભાડે લઇ તેમા સાયબર ફ્રોડની રકમ જમા કરાવાય છે તેમના વિરુદ્ધ ગુના દાખલ કરાવી સંતોષ માની રહી છે. રાજકોટમાં સાયબર ક્રાઇમ પોલીસે ગઇકાલે સાયબર ફ્રોડના રૂા.૨૪ લાખ જેમના ખાતામાં જમા થયા હતા તેમના વિરુદ્ધ ગુનો દાખલ કર્યા બાદ બીજો ગુનો દાખલ કર્યો છે.
વડોદરા: કુખ્યાત બૂટલેગરના બેંક ખાતા ડીફ્રીઝ કરવાની અરજી કોર્ટે ફગાવી, 28 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન
અટલાદરામાં ગાર્ડનમાં રમતા નાના બાળકોના વિવાદમાં ઝઘડો
18 બેંક ખાતા વેંચાતા લઈ 17 લોકો સાથે 39.53 લાખનું સાયબર ફ્રોડ
સાયબર ફ્રોડના આવેલા રૃા.34 લાખ ખાતેદારે મ્યુલ એકાઉન્ટમાંથી ઉપાડી લીધા
ભાવનગરમાં 17 વર્ષિય સગીરનું 6 શખ્સે બળજબરીથી કારમાં બેસાડી અપહરણ કર્યું
જામનગર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 6 ગુનાઓ નોંધાયા : વિવિધ સ્થળોએથી વિદેશી દારૂ જપ્ત, 6 ની અટકાયત