ગુનામાં સંડોવણી સાબિત કર્યા વિના ખાતું ફ્રીઝ કરવું એ બંધારણીય અધિકારનો ભંગ : ગુજરાત હાઈકોર્ટ
Read at Gujarat Samachar- ●ગુજરાત હાઈકોર્ટે જણાવ્યું કે ગુનામાં સંડોવણી સાબિત કર્યા વિના ખાતું ફ્રીઝ કરવું બંધારણીય અધિકારનો ભંગ છે.
- ●જસ્ટિસ નિરલ આર. મહેતાએ સ્પષ્ટ કર્યું કે તપાસ દરમિયાન બેન્ક ખાતા ફ્રીઝ કરવા માટે તપાસની એજન્સીની સત્તા પર વિવાદ હોઈ શકે નહીં.
- ●ખાતા ફ્રીઝ કરવાની સત્તાનો ઉપયોગ વાજબી, કાયદેસર અને વિવેકબુદ્ધિની રીતે થવો જોઈએ.
Gujarat High Court Slams Bank Account Freeze: ગુજરાત હાઇકોર્ટે એક મહત્ત્વના ચુકાદા મારફતે ઠરાવ્યું છે કે, ફોજદારી કેસમાં (ગુનામાં) ખાતાધારકની સંડોવણી પુરવાર કર્યા વિના તેનું ખાતું ફ્રીઝ કરી દેવું એક બંધારણીય અધિકારના ઉલ્લંઘન (ભંગ) સમાન છે. જસ્ટિસ નિરલ આર. મહેતાએ સાથે સાથે એ પણ સ્પષ્ટ કર્યું કે, તપાસ દરમિયાન બેન્ક ખાતાઓ ફ્રીઝ કરવા માટે તપાસની એજન્સીની સત્તા પર વિવાદ હોઈ શકે નહીં પરંતુ આવી સત્તાનો ઉપયોગ વાજબી, કાયદેસર અને વિવેકબુદ્ધિની રીતે કરવો ખૂબ જરૂરી છે. બેન્ક ખાતું ફ્રીઝ કરવા પર હાઇકોર્ટનો મ
વડોદરા: કુખ્યાત બૂટલેગરના બેંક ખાતા ડીફ્રીઝ કરવાની અરજી કોર્ટે ફગાવી, 28 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન
સુભાષ બ્રિજના સમારકામને લઈને ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર: રિવરફ્રન્ટનો નિર્ધારિત રૂટ બંધ, જાણો વૈકલ્પિક રૂટ
18 બેંક ખાતા વેંચાતા લઈ 17 લોકો સાથે 39.53 લાખનું સાયબર ફ્રોડ
અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટ પર ગાંધીબ્રિજ નીચે બોટમાં લાગી આગ, બોટિંગ એક્ટિવિટી બંધ હોવાથી દુર્ઘટના ટળી
યુવતીને સવા બે માસ ગોંધી રાખી દુષ્કર્મ, રૂા.20 લાખની ખંડણી મંગાઇ
જામનગર જિલ્લામાં પ્રોહિબિશન એક્ટ હેઠળ 6 ગુનાઓ નોંધાયા : વિવિધ સ્થળોએથી વિદેશી દારૂ જપ્ત, 6 ની અટકાયત