nnewsEgg

← back to Today

અમદાવાદમાં ભવિષ્ય બનાવવા આવેલી યુવતી નશાના રવાડે ચઢી બરબાદ થઈ, નોકરી ગુમાવી, નિરાધાર હાલતમાં રહેવું પડ્યું

Read at Gujarat Samachar
1 source covering
In 3 bullets
All 1 source
અમદાવાદમાં ભવિષ્ય બનાવવા આવેલી યુવતી નશાના રવાડે ચઢી બરબાદ થઈ, નોકરી ગુમાવી, નિરાધાર હાલતમાં રહેવું પડ્યું

Drug Addiction Woman In Ahmedabad: કોઈ પણ પ્રકારનો નશો માનવીને કેટલો બરબાદ કરી નાંખે છે, તેનો એક કિસ્સો સામે આવ્યો છે. પરિવારને મદદરૂપ થવા અને ભવિષ્ય બનાવવા માટે હૈદરાબાદથી અમદાવાદ આવેલી એક યુવતી નશાના રવાડે ચડીને રીતસર બરબાદ થઈ ગઈ છે. બગીચામાં નિરાધાર હાલતમાં રહેલી યુવતીની મદદ કરીને તંત્રએ પરિવાર સાથે પુનઃમિલન કરાવ્યું છે. એક્ટિવા અને મોબાઈલ ફોન ખોવાઈ ગયા, મકરબા ફાટક પાસે બગીચામાં નિરાધાર હાલતમાં રહેવું પડ્યું અમદાવાદ શહેરમાં અનેક લોકોએ પોતાનું ભવિષ્ય ઉજ્જવળ બનાવ્યું છે.

Related coverage · follow the story
  1. અમદાવાદ: વિદ્યાર્થિનીના ફેક આઈડી પર અશ્લીલ ફોટો-રીલ્સ પોસ્ટ કરીને ધમકી, કહ્યું-'મારું નહીં સાંભળે તો ફોટો વાઈરલ કરી દઈશ'

  2. અમદાવાદમાં કાયદો-વ્યવસ્થા વેન્ટિલેટર પર! મેઘાણી નગરમાં ધોળા દિવસે યુવકની ઘાતકી હત્યા

  3. અમદાવાદના વટવામાં ગુંડારાજ! રિક્ષા ધીમી ચલાવવાનું કહેતા યુવકો પર જીવલેણ હુમલો, ધમકી આપી 'હવે રોકશો તો જાનથી જશો'

  4. અમદાવાદમાં અધિકારીઓ અને ફેમસ વ્યક્તિઓ સાથેના ફોટા બતાવી લૂંટતું દંપતી ઝડપાયું, 15 લોકો પાસેથી 20 કરોડ પડાવ્યા

  5. અમદાવાદ: અસારવામાં પ્રદૂષિત પાણી મુદ્દે ભારે બબાલ, રોષે ભરાયેલા સ્થાનિકોએ AMC કર્મચારીઓનો ઘેરાવ કર્યો

  6. અમદાવાદ: ગ્રાહક બની સોનાના દાગીના ચોરતી શાતિર મહિલાને પોલીસે ઝડપી પાડી, ચાર ચોરીનો ભેદ ઉકેલાયો

Tags