nnewsEgg

← back to Today

અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

Read at Gujarat Samachar
1 source covering
In 3 bullets
All 1 source
અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

Illegal Mining In Ahmedabad District: રાજ્યમાં ગેરકાયદે ખનન કરતી પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ અંતર્ગત અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વીરપુર ગામ ખાતે ખાણ ખનિજ કચેરીની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વીરપુર ગામે ખાણ ખનિજ વિભાગના દરોડા મળતી માહિતી અનુસાર, ખાણ ખનિજ વિભાગની ટીમને વીરપુર ગામમાં માટીનું ગેરકાયદે રીતે મોટું ખનન થતું હોવાની બાતમી મળી હતી. જેને લઈને તપાસ ટીમ દ્વારા વીરપુર ગામમાં આકસ્મિક દરોડા પાડવામાં આ

Related coverage · follow the story
  1. VIDEO: અમદાવાદમાં પ્રોહિબિશનના વિવિધ કેસોમાં જપ્ત કરાયેલો ₹2.31 કરોડનો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરાયો

  2. અમદાવાદ: 'જૂનાગઢના નાગાબાવા'ના નામે લોકોને છેતરતો 'મદારી ગેંગ'નો માસ્ટરમાઇન્ડ ઝબ્બે, ઠગેલો મુદ્દામાલ જપ્ત

  3. અમદાવાદમાં રિક્ષા ગેંગનો આતંક: વસ્ત્રાલની મહિલાને ચાલુ રિક્ષામાં લાફો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી, ₹ 4.10 લાખના દાગીનાની લૂંટ

  4. અમદાવાદ અને રાજકોટમાંથી 320થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓની અટકાયત, મોડી રાતે ઓપરેશન

  5. જામનગર જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે ભૂસ્તરશાસ્ત્ર વિભાગની કાર્યવાહી : જેસીબી, ડમ્પરો અને ટ્રેક્ટરો સહિત રૂ.90 લાખનો મુદ્દામાલ જપ્ત

  6. અમદાવાદ: અસારવામાં પ્રદૂષિત પાણી મુદ્દે ભારે બબાલ, રોષે ભરાયેલા સ્થાનિકોએ AMC કર્મચારીઓનો ઘેરાવ કર્યો

Tags