જામનગરના બેડી વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં યુવક સામે ગુનો નોંધાયો : સાવકા પિતાને મુઠ વડે હુમલો કરી ઇજા પહોંચાડવાનો આક્ષેપ
Read at Gujarat Samachar- ●જામનગરના બેડી વિસ્તારમાં પારિવારિક ઝઘડાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.
- ●એક યુવક પર સાવકા પિતા પર મુઠ વડે હુમલો કરવાનો આરોપ છે.
- ●હુમલામાં સાવકા પિતાને ડાબા કાન પર ઇજા પહોંચી હતી.
Jamnagar Crime : જામનગરના બેડી વિસ્તારમાં પારિવારિક ઝઘડાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. ફરિયાદ મુજબ પરિવારના એક સભ્યને મોડા ઘરે આવવા બાબતે ઠપકો આપતાં થયેલા મનદુઃખના કારણે નૌસાદ કાસમ સચડા નામના યુવકે પોતાના સાવકા પિતા કાસમભાઈ સુલેમાનભાઈ સચડા સાથે ઝઘડો કર્યો હતો. આરોપ છે કે નૌસાદે પારીવારીક કારણોસર ઝગડો કરી ફરિયાદી કાસમભાઈ ઉપર મુઠ વડે હુમલો કરી ડાબા કાન ઉપર ઇજા પહોંચાડી હતી, જેના કારણે ટાંકા લેવા પડ્યા હતા. સાથે જ જાહેરનામાનો ભંગ પણ કરવામાં આવ્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.
કાલાવડના સતીયા ગામમાં પ્રેમ સંબંધના મામલે મધરાતે જીવલેણ હુમલો કરવાના ઇરાદે ટોળું ત્રાટક્યું
જામનગર જિલ્લામાં દારૂ સામે પોલીસનો સપાટો : 4 અલગ-અલગ કાર્યવાહીમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો
જામનગર પંથકમાં હથિયારબંધી જાહેરનામાનો ભંગ કરનાર 4 શખ્સો ઝડપાયા: જાહેરમાં છરી સાથે ફરી રહેલા ઇસમો સામે પોલીસની કાર્યવાહી
જામનગરમાં રણજીતસાગર રોડ પર સગીર દીકરી સાથે ઝઘડો કરી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપનાર યુવક સામે પોલીસ ફરિયાદ
રૃા.૫૦૦ કરોડનું વાર્ષિક બજેટ છતાં પણ વુડામાં CEAની પોસ્ટ વારંવાર હવાલામાં
યુવતીને સવા બે માસ ગોંધી રાખી દુષ્કર્મ, રૂા.20 લાખની ખંડણી મંગાઇ