nnewsEgg

← back to Today

રૃા.૫૦૦ કરોડનું વાર્ષિક બજેટ છતાં પણ વુડામાં CEAની પોસ્ટ વારંવાર હવાલામાં

Read at Gujarat Samachar
1 source covering
In 3 bullets
All 1 source
રૃા.૫૦૦ કરોડનું વાર્ષિક બજેટ છતાં પણ વુડામાં CEAની પોસ્ટ વારંવાર હવાલામાં

વડોદરા, તા.4 વડોદરા અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટિ એટલે કે વુડાની હદમાં આવેલા વડોદરાના છેડાના ગામો અથવા વિસ્તારોના વિકાસ માટે દર વર્ષે આશરે રૃા.૫૦૦ કરોડનું બજેટ હોવા છતાં વુડામાં હંમેશા ચાર્જમાં જ મુખ્ય અધિકારી રહેતા હોય છે. ઉલ્લેખનીય છે કે વડોદરાનો વિકાસ ખૂબ ઝડપથી વધી રહ્યો છે આ સાથે જ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હદ વિસ્તાર સિવાયના વુડા વિસ્તારમાં પણ મોટાપાયે પ્રોજેક્ટો હાથ ધરાયા છે. આ ઉપરાંત વુડા વિસ્તારમાં જ સૌથી મોટા રિંગ રોડનું કામ વર્ષોથી ચાલી રહ્યું છે જે હજી સુધી પૂર્ણ થઇ શક્યુ નથી. આમ વુડા

Related coverage · follow the story
  1. વડોદરામાં જુની અદાવતે ઝગડો થતાં કેટરિંગ સંચાલકનો યુવકે કાન કરડી ખાધો

  2. નવું શૈક્ષણિક વર્ષ શરુ થવાનું છે પણ અંગ્રેજી માધ્યમના પાઠયપુસ્તકો મળતા નથી

  3. વાઘ કરતાં સિંહો ગ્રુપમાં રહેતા હોવાથી સી.ડી.વી.નાં સંક્રમણનો મોટો ખતરો

  4. વડોદરાના વિવિધ વિસ્તારોમાં બિનવારસી પડી રહેલા વાહનો જપ્ત કરવાની કોર્પોરેશન દ્વારા કાર્યવાહી

  5. ગોત્રી હોસ્પિટલના ગેટ પાસે કોન્ટ્રાક્ટર પાઇપો ખડકી દેતા 5 એમ્બ્યુલન્સ અટવાઈ

  6. જામનગરના બેડી વિસ્તારમાં પારિવારિક ઝઘડામાં યુવક સામે ગુનો નોંધાયો : સાવકા પિતાને મુઠ વડે હુમલો કરી ઇજા પહોંચાડવાનો આક્ષેપ

Tags