નવું શૈક્ષણિક વર્ષ શરુ થવાનું છે પણ અંગ્રેજી માધ્યમના પાઠયપુસ્તકો મળતા નથી
Read at Gujarat Samachar- ●નવું શૈક્ષણિક વર્ષ શરુ થવાના એક સપ્તાહ પહેલાં અંગ્રેજી માધ્યમના પાઠયપુસ્તકો ઉપલબ્ધ નથી.
- ●વિદ્યાર્થીઓને નવા શૈક્ષણિક વર્ષ પહેલાં પુસ્તકો મળશે કે કેમ તે અંગે અનિશ્ચિતતા છે.
- ●વડોદરા બુક સેલર ફેડરેશનના પ્રમુખે શિક્ષણ વિભાગ દ્વારા એનસીઈઆરટીના પુસ્તકોના ઉપયોગનો ઉલ્લેખ કર્યો.
વડોદરાઃ સ્કૂલોમાં નવું શૈક્ષણિક સત્ર શરુ થવાને આડે હવે એક સપ્તાહનો જ સમય રહ્યો છે( જો સરકાર વેકેશન ના લંબાવે તો) પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ પાઠય પુસ્તકોની મારામારી જોવા મળી રહી છે.મળતી વિગતો પ્રમાણે ગુજરાત બોર્ડની સ્કૂલો માટેના અંગ્રેજી માધ્યમના પુસ્તકો બજારમાં હજી પહોંચ્યા નથી. વિદ્યાર્થીઓને આ પુસ્તકો નવું શૈક્ષણિક વર્ષ ચાલુ થાય તે પહેલા મળશે કે કેમ તે અંગે પણ અનિશ્ચિતતા છે. વડોદરા બૂક સેલર ફેડરેશનના પ્રમુખ ટીનાભાઈ ઠકકરનું કહેવું છે કે, ગુજરાતના શિક્ષણ વિભાગે કેટલાક ધોરણોમાં હવે એનસીઈઆરટીના જ
વડોદરામાં આંગણવાડીના બાળકોના એડમિશન અટકતા વાલીઓ દ્વારા હોબાળો
રૃા.૫૦૦ કરોડનું વાર્ષિક બજેટ છતાં પણ વુડામાં CEAની પોસ્ટ વારંવાર હવાલામાં
રૃા.૫૦૦ કરોડનું વાર્ષિક બજેટ છતાં પણ વુડામાં CEAની પોસ્ટ વારંવાર હવાલામાં
ધો.૯ થી ૧૨ના પાઠય પુસ્તકો વિતરણ માટે ગ્રાન્ટેડ સ્કૂલોમાં હજી પહોંચ્યા નથી
ઉનાળાની ત્રાહિમામ ગરમી હોવા છતાં સોમવારથી નવું શૈક્ષણિક સત્ર શરૂ : બાળકો માટેની ખરીદીમાં વાલીઓ વ્યસ્ત
શૈક્ષણિક વર્ષ શરુ થવાની તૈયારી પણ સ્કૂલોમાં જ્ઞાાન સહાયકોની નિમણૂક થઈ નથી