nnewsEgg

← back to Today

કોમર્સના ડીન પર હુમલાના વિરોધમાં અધ્યાપકોએ કાળા કપડા પહેરીને ફરજ બજાવી

Read at Gujarat Samachar
1 source covering
In 3 bullets
All 1 source
કોમર્સના ડીન પર હુમલાના વિરોધમાં અધ્યાપકોએ કાળા કપડા પહેરીને ફરજ બજાવી

વડોદરાઃ એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં  પ્રવેશ પરીક્ષા આપી હોવા છતા ગેરહાજર દર્શાવાયેલા વિદ્યાર્થીઓના મુદ્દે એબીવીપીના કાર્યકરોએ બુધવારે દેખાવો કર્યા હતા અને આ દરમિયાન ડીન પર હુમલો કર્યો હતો.જેના વિરોધમાં આજે ફેકલ્ટીના અધ્યાપકોએ કાળા કપડા પહેરીને ફરજ બજાવી હતી. અધ્યાપકોએ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને પ્રવેશ આપવાની કાર્યવાહી ચાલુ રાખી હતી.

Related coverage · follow the story
  1. મેયરે ચાર્જ સંભાળતા જ કોંગી નેતાએ મેલોડી ચોકલેટ ખવડાવીને કટાક્ષ કર્યો

  2. મેયરે ચાર્જ સંભાળતા જ કોંગી નેતાએ મેલોડી ચોકલેટ ખવડાવીને કટાક્ષ કર્યો

  3. મિત્રો સાથે ફરવા નીકળેલા યુવક અને તેના મિત્રો પર હુમલો

  4. એબીવીપીના કાર્યકરોનો કોમર્સ ફેકલ્ટીના ડીન પર હુમલોઃ અધ્યાપકોએ કાર્યકરોને ફટકાર્યા

  5. વડોદરા જિલ્લાના સહકારી ક્ષેત્રમાં સરકારની મનમાનીઃ 5 APMCમાંથી માત્ર ડભોઇની ચૂંટણી કરી

  6. આજવારોડ પર દારૃનો ધંધો કરતી મહિલા પકડાઇ