આજવારોડ પર દારૃનો ધંધો કરતી મહિલા પકડાઇ
Read at Gujarat Samachar- ●આજવારોડ પર વિદેશી દારૃનો ધંધો કરતી મહિલાને પોલીસે ઝડપી પાડી.
- ●પોલીસે મહિલા પાસેથી દારૃની ૫૩૪ બોટલ કબજે કરી.
- ●કુલ ૯૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો.
વડોદરા,આજવારોડ પર વિદેશી દારૃનો ધંધો કરતી મહિલા પાસેથી પોલીસે દારૃની ૫૩૪ બોટલ સહિત ૯૪ હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, આજવારોડ નેહરૃચાચા નગરમાં રહેતા મીનાબેન ગોદડીયાએ પોતાના ઘરે વિેદેશી દારૃનો જથ્થો મંગાવી આજુબાજુ સંતાડી રાખ્યો છે. જેથી, પોલીસની ટીમે ઉપરોકત ્સ્થળે રેડ પાડતા મીનાબેન મળી આવ્યા હતા. તેમની પાસેથી વિદેશી દારૃની બોટલો મળી આવી હતી. પોલીસે દારૃની ૫૩૪ બોટલ કિંમત રૃપિયા ૮૯,૨૧૨ ની કબજે કરી હતી. આ દારૃ અજય નામનો શખ્સ આપી ગયો હતો.
જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સામે પોલીસની તવાઈ : 4 દરોડામાં દારૂનો જથ્થો ઝડપાયો, 4 શખ્સો સામે કાર્યવાહી
જામનગર જિલ્લામાં દારૂની પ્રવૃત્તિ સામે પોલીસની તવાઈ : 4 દરોડામાં દારૂનો જથ્થો ઝડપાયો, 4 શખ્સો સામે કાર્યવાહી
બાજવામાંથી વિદેશી દારૃ ભરેલી કાર પકડાઇ
માંજલપુર અને માણેજામાં જુગાર રમતા ૧૩ ઝડપાયા
જામનગરમાં પટેલ કોલોની વિસ્તારમાં દારૂ સાથે એક શખ્સ ઝડપાયો : વિદેશી દારૂ અને બીયરનો જથ્થો કબજે, અન્ય બે આરોપીઓ ફરાર
જામનગરમાં હિરજી મિસ્ત્રી રોડ પર એપાર્ટમેન્ટમાં રહેતી પરિણીતાએ દારૂના નશામાં ધૂત બનેલા પોતાના પતિને પકડાવ્યો