nnewsEgg

← back to Today

એમ.એસ.યુનિ.માં પહેલા રાઉન્ડના અંતે ૬૫૩૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો

Read at Gujarat Samachar
1 source covering
In 3 bullets
All 1 source
એમ.એસ.યુનિ.માં પહેલા રાઉન્ડના અંતે ૬૫૩૪ વિદ્યાર્થીઓએ પ્રવેશ લીધો

વડોદરાઃ જીકાસ હેઠળ ચાલી રહેલી પ્રવેશ પ્રક્રિયાના ભાગરુપે એમ.એસ.યુનિવર્સિટીમાં પહેલા રાઉન્ડમાં વિવિધ ફેકલ્ટીઓમાં ૬૫૩૪ વિદ્યાર્થીઓએ ફી ભરી દીધી છે.હવે બીજા રાઉન્ડની પ્રવેશ કાર્યવાહીનો તા.૧૦ જૂન, બુધવારથી પ્રારંભ થવાનો છે.

Related coverage · follow the story
  1. યુનિ.ની વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશ માટે 32300 વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા

  2. રૃા.૫૦૦ કરોડનું વાર્ષિક બજેટ છતાં પણ વુડામાં CEAની પોસ્ટ વારંવાર હવાલામાં

  3. રૃા.૫૦૦ કરોડનું વાર્ષિક બજેટ છતાં પણ વુડામાં CEAની પોસ્ટ વારંવાર હવાલામાં

  4. કોમર્સના ડીન પર હુમલાના વિરોધમાં અધ્યાપકોએ કાળા કપડા પહેરીને ફરજ બજાવી

  5. કોમર્સના ડીન પર હુમલાના વિરોધમાં અધ્યાપકોએ કાળા કપડા પહેરીને ફરજ બજાવી

  6. કોમર્સ ફેકલ્ટીએ પ્રવેશ માટે બીજા રાઉન્ડનું લિસ્ટ જાહેર કર્યું, 2300 વિદ્યાર્થીઓનો સમાવેશ